પર્વ ઠક્કર | Parv Thacker | Youngest Singer | Child Prodigy

પર્વ ઠક્કર (Parv Thacker) એ ૭ વર્ષનો ચાઈલ્ડ પ્રોડિજી, ભારતીય પ્લેબેક સિંગર, એક્ટર, ચેન્જમેકર, ઈન્ફ્લુએન્સર અને બ્રાન્ડ એમ્બેસેડર છે. પર્વ ગુજરાતી અને હિન્દી ભક્તિ, દેશભક્તિ અને પોપ સંગીતમાં તેના કામ માટે પ્રખ્યાત છે. તે વિશ્વનો સૌથી યુવા અભિનેતા અને વિશ્વનો સૌથી યુવા ગાયક છે. અભિનય ક્ષેત્રે તેની સફર 9 મહિનાની ઉંમરે રામ ધૂન મ્યુઝિક વિડિયોથી શરૂ થઈ હતી જે સુપર હિટ રહ્યું હતું. પર્વ એ ફક્ત ૧ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે “પર્વ – ધ યંગેસ્ટ સિંગર” નામના તેના પ્રથમ સોલો ભક્તિ આલ્બમના પ્રકાશન સાથે તેની ગાયન યાત્રાની શરૂઆત કરી. તેણે ૫૦ થી વધુ ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો છે.

બાળ કલાકાર તરીકે, તેણે ક્રુપ મ્યુઝિક દ્વારા નિર્મિત ૧૫ થી વધુ મ્યુઝિક વિડિયોઝ માં એક્ટીંગ કરી છે. તેઓ ઘણા NGO પ્રોજેક્ટ માટે ગિવ વાચા ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. મ્યુઝિક એન્ટરટેઇનમેન્ટ કંપની હંગામા એ તેમને ભારતના રાઇઝિંગ સ્ટાર તરીકે નું બિરુદ પણ આપ્યું છે. હંગામા દ્વારા તેમના ૧૫ ગીતોનું વિશેષ આલ્બમ બહાર પાડવામાં આવ્યું હતું. તે ગીતા જયંતિ પર્વ, કૃપ લિટરેચર ફેસ્ટીવલ અને કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ માટે એમ્બેસેડર અને કલાકાર તરીકે ગર્વથી સેવા આપે છે.

તે તેના પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા ક્લબફૂટ વિશે જાગૃતિ ફેલાવે છે અને ગિટાર પર ગૂંજે ગીતાના શો કરે છે. તે ગિવ વાચા ફાઉન્ડેશનના ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ માટે બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા નિભાવે છે.

પર્વ ઠક્કર પરિવાર | Parv Family


YEARSONGAlbum/MovieCREDIT
એપ્રિલ 3 , 2019હૈ નમન શહીદો ને સલામહૈ નમન શહીદો ને સલામઅભિનય
એપ્રિલ 14 ,2019શ્રી રામ જય રામ જય જય રામપર્વ – ધ યંગેસ્ટ સિંગરગાયક
એપ્રિલ 14 ,2019હનુમાન મંત્ર (ડ્રમ મિક્સ )ગાયક
એપ્રિલ 14 ,2019શ્રી રામ જય રામ જય જલારામગાયક
એપ્રિલ 14 ,2019ૐ હનુમંતે નમઃ (ટ્રાન્સ મિક્સ )ગાયક
એપ્રિલ 14 ,2019શ્રી રામ ધૂન જપ 108 વખતગાયક
એપ્રિલ 14 ,2019હનુમાન મંત્ર જપ 108 વખતગાયક
એપ્રિલ 14 ,2019જલારામ ધૂન જપ 108 વખતગાયક
એપ્રિલ 16 ,2019મંગલ ભવન – રામ ધૂનમંગલ ભવન – રામ ધૂનગાયક, અભિનય
નવેમ્બર 1 ,2019જલારામ ધૂન વર્ઝન 1જલારામ ધૂન વર્ઝન 1અભિનય
ફેબ્રુઆરી 12,2020લવ યૂ માંલવ યૂ માંઅભિનય
ફેબ્રુઆરી 12 ,2020તું છે ઓ માંતું છે ઓ માંઅભિનય
જુલાઈ 30 ,2020લાડલી બેનીલાડલી બેનીગાયક, અભિનય
ઓગસ્ત 11 ,2020કાન્હા એનપ્લગ્ડકાન્હા એનપ્લગ્ડગાયક
ઓગસ્ત 18 ,2020વક્રતુંડ મહાકાર્યવક્રતુંડ મહાકાર્યગાયક
ઓગસ્ત 21 ,2020મંગલમય સબ કર દેનામંગલમય સબ કર દેનાગાયક, અભિનય
ઓગસ્ત 29 ,2020ગુરુ મંત્ર કબીર મિક્સગુરુ મંત્ર કબીર મિક્સગાયક
સેપ્ટેમ્બર 18,2020ઢીંગલીઢીંગલીગાયક, અભિનય
ડીસેમ્બર 6 ,2020જલારામ ધૂન , પર્વ ઠક્કરજલારામ ધૂન , પર્વ ઠક્કરગાયક, અભિનય
ડીસેમ્બર 26, 2020જન ગન મનધ યંગેસ્ટ એક્ટરગાયક, અભિનય
મંગલમય સબ કર દેનાગાયક, અભિનય
લવ યૂ માં અભિનય
મંગલ ભવન-રામ ધૂન અભિનય
પ્યારી બહેનગાયક, અભિનય
શ્રી રામ જય રામ જય જલારામગાયક, અભિનય
તું છે ઓ માં અભિનય
જાન્યુઆરી 26 ,2021જન ગન મન પર્વ ઠક્કરજન ગન મન પર્વ ઠક્કરગાયક, અભિનય
એપ્રિલ 12 ,2021રામ રાખે તેમ રહીએરામ રાખે તેમ રહીએ
ગાયક, અભિનય
એપ્રિલ 23 ,2021રામ ધૂન 108 વખતરામ ધૂન 108 વખતગાયક
એપ્રિલ 23 ,2021રામ ધૂન નોન-સ્ટૉપરામ ધૂન નોન-સ્ટૉપગાયક
એપ્રિલ 26 ,2021હનુમાન મંત્ર 108 વખતહનુમાન મંત્ર 108 વખતગાયક
એપ્રિલ 27 ,2021હનુમાન મંત્ર ડિ.જે. મિક્સહનુમાન મંત્ર ડિ.જે. મિક્સગાયક
જૂન 20 ,2021પપ્પા મારા સુપર મેનપપ્પા મારા સુપર મેનગાયક, અભિનય
ઓગસ્ત 14 ,2021ઐ વતન , વંદે માતરમઐ વતન , વંદે માતરમગાયક, અભિનય
ઓગસ્ત 21 ,2021પ્યારી બહેનપ્યારી બહેનગાયક, અભિનય
ઓક્ટોબર 08 ,2021જય આધ્યશક્તિ – અંબે માં આરતીજય આધ્યશક્તિ – અંબે માં આરતીગાયક
ઓક્ટોબર 30 ,2021ગણેશ ગાયત્રી મંત્રગણેશ ગાયત્રી મંત્રગાયક
નવેમ્બર 01 ,2021ગણેશ ગાયત્રી મંત્ર 108 વખતગણેશ ગાયત્રી મંત્ર 108 વખતગાયક
નવેમ્બર 9 ,2021જન ગન મન – નેશન એન્થમવર્લ્ડ’સ યંગેસ્ટ એક્ટર – પર્વ ઠક્કરગાયક, અભિનય
ઐ વતન વંદે માતરમગાયક, અભિનય
લવ યૂ માં અભિનય
મંગલમય સબ કર દેનાગાયક, અભિનય
પ્યારી બહેનગાયક, અભિનય
પપ્પા મારા સુપર મેનગાયક, અભિનય
રામ રાખે તેમ રહીએગાયક, અભિનય
જલારામ ધૂનગાયક, અભિનય
ઢીંગલીગાયક, અભિનય
તું છે ઓ માં અભિનય
લાડલી બેનીગાયક, અભિનય
મંગલ ભવન – રામ ધૂનઅભિનય
નવેમ્બર 9 ,2021મંગલમય સબ કર દેનાડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક, અભિનય
વક્રતુંડ મહાકાર્ય
ગણેશ ગાયત્રી મંત્રગાયક
રામ ધૂનગાયક
ગણેશ મંત્ર
જલારામ ધૂનગાયક, અભિનય
સ્વામિનારાયણ ધૂન
સતનામ વાહેગુરુ જપ
હનુમાન મંત્ર ડિ. જે. મિક્સગાયક
ૐ નમઃ સિવાય ટ્રાન્સ મિક્સ
રામ રાખે તેમ રહીએગાયક, અભિનય
મગલ ભવન – રામ ધૂનઅભિનય
ડીસેમ્બર 14 ,2021ભાગવદ ગિતા અધ્યાય 12 ભક્તિ યોગ ( કિડ્સ વર્ઝન )ભાગવદ ગિતા અધ્યાય 12 ભક્તિ યોગ ( કિડ્સ વર્ઝન )ગાયક
જાન્યુઆરી 26 ,2022યે ત્રિરંગા રહેયે ત્રિરંગા રહે અભિનય
માર્ચ 30 ,2022સ્વામિનારાયણ ધૂન (વર્ઝન 1 )સ્વામિનારાયણ ધૂન (વર્ઝન 1 )ગાયક, અભિનય
એપ્રિલ 5 ,2022રગુપતિ રાગવ રાજા રામરગુપતિ રાગવ રાજા રામગાયક, અભિનય
એપ્રિલ 7 ,2022સ્વામિનારાયણ ધૂન 108 વખત ( વર્ઝન 1 )સ્વામિનારાયણ ધૂન 108 વખત ( વર્ઝન 1 )ગાયક
મે 1 ,2022મારુ ગુજરાત છે – ધ્યાન ધારા ગુજરાત નીમારુ ગુજરાત છે – ધ્યાન ધારા ગુજરાત નીગાયક, અભિનય
નવેમ્બર 7 ,2022સતનામ વાહેગુરુ મંત્રસતનામ વાહેગુરુ મંત્રગાયક
ડીસેમ્બર 26 ,2022રગુપતિ રાગવ રાજા રામયંગેસ્ટ સિંગર ઇન વર્લ્ડગાયક, અભિનય
ૐ હનુમંતે નમઃ ( ટ્રાન્સ મિક્સ )ગાયક
શ્રી રામ જય રામ જય જય રામગાયક
મંગલમય સબ કર દેનાગાયક, અભિનય
પ્યારી બહેનગાયક, અભિનય
ઐ વતન વંદે માતરમગાયક, અભિનય
જન ગન મનગાયક, અભિનય
ડીસેમ્બર 27 ,2022લવ યૂ માંબેસ્ટ ઓફ વાચાઅભિનય
ઐ વતન વંદે માતરમગાયક, અભિનય
હે નમન – શહીદો કો સલામ
રગુપતિ રાગવ રાજા રામગાયક, અભિનય
મંગલમય સબ કર દેનાગાયક, અભિનય
રામ ધૂનગાયક
જન ગન મન / વાચા ઠક્કર
જાન્યુઆરી 25 ,2023જન ગન મન નેશનલ એન્થમ ( નેશન વર્ઝન )જન ગન મન નેશનલ એન્થમ ( નેશન વર્ઝન )ગાયક, અભિનય
માર્ચ 3 ,2023યાત્રા નાર્યસતુ પૂજયન્તે ( ફ્રોમ ” નારી હે નારાયણી “)યાત્રા નાર્યસતુ પૂજયન્તે ( ફ્રોમ ” નારી હે નારાયણી “)ગાયક
માર્ચ 30 ,2023રગુપતિ રાગવ રાજા રામ ( સૂર ગુજરાત કે વર્ઝન )રગુપતિ રાગવ રાજા રામ ( સૂર ગુજરાત કે વર્ઝન )ગાયક
જૂન 14 ,2023શ્રી રામ જય રામ જય જય રામધ ક્લબફૂટ વોરીયરગાયક
ૐ હનુમંતે નમઃ ( ટ્રાન્સ મિક્સ )ગાયક
મંગલમય સબ કર દેનાગાયક, અભિનય
યાત્રા નાર્યસતુ પૂજયન્તે ( ફ્રોમ ” નારી હે નારાયણી “)ગાયક
રગુપતિ રાગવ રાજા રામગાયક, અભિનય
રામ રાખે તેમ રહીએગાયક, અભિનય
શ્રી રામ જય રામ જય જલારામગાયક
ઓગસ્ટ ૧૫ ,૨૦૨૩જન ગણ મન – નેશનલ એન્થમલવ યુ ભારતગાયક, અભિનય
હે નમન – સહીદો કો સલામ
જન ગણ મન – નેશનલ એન્થમ ( નેશનલ વર્ઝન )ગાયક, અભિનય
એ વતન વંદે માતરમગાયક, અભિનય
જન ગણ મન
હે નમન – સહીદો કો સલામઅભિનય
જન ગણ મન ઇન્સ્ત્રુમેન્ત
સપ્ટેમ્બર ૧૯ ,૨૦૨૩વક્રતુંડ મહાકાય ૧૦૮ વખતવક્રતુંડ મહાકાય ૧૦૮ વખતગાયક
ડીસેમ્બેર ૭ ,૨૦૨૪અર્જુન ઉવાચા થીમ મ્યુસિકમેં ભી અર્જુનગાયક

પર્વ સમાચારની લિન્કો

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.