દેવી ધામ: મચ્છુ માતાજી | ઇતિહાસ, વાર્તા અને ફોટા| ધન્ય ધરા ગુજરાતની | 50 Best Tourist Places in Kutch
કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: અરુણા ઠક્કર પાંચ નાકા અને છઠ્ઠી બારી…. ભુજિયા ડુંગર જેમ જ, ભુજ નગરની ઓળખ!
Read Moreઆપણો મિજાજ, ગુજરાતી મિજાજ
ધન્ય ધરા ગુજરાતની કોલમમાં ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળો, પૌરાણીક સ્થળો, ઐતિહાસિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળો વિશેની માહિતી અને લેખ છે. જે વિવિધ ગુજરાતી લેખકો દ્વારા આલેખવામાં આવ્યા છે.
ગુજરાતની ધરોહર સમાન આ સ્થળો વિશેની માહિતી અને તેમની મહિમા વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી આ કોલમમાં શબ્દો વડે યાત્રા ખેડવામાં આવે છે. જેથી ગુજરાતથી દૂર રહેતા ગુજરાતીઓ સુધી પણ માતૃભૂમિની સુવાસ પહોંચતી રહે.
કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: અરુણા ઠક્કર પાંચ નાકા અને છઠ્ઠી બારી…. ભુજિયા ડુંગર જેમ જ, ભુજ નગરની ઓળખ!
Read Moreકૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: મીનાક્ષી સોની ધન્ય ધરા ગુજરાતની એ શબ્દ યાત્રામાં આજે આપણે કચ્છના તીર્થધામ માતાના મઢ
Read Moreધર્મ શાસ્ત્રો અનુસાર ભારતમાં જે પાંચ પવિત્ર સરોવર આવેલા છે તે પૈકી પશ્ચિમે નારાયણ સરોવર આવેલું છે. સમગ્ર કચ્છની જનતા તેના મહત્વ ના કારણે તેને પૂજે છે.
Read Moreકચ્છ જિલ્લા મથક ભુજથી આશરે પચ્ચીસ કિમીના અંતરે હાબા ડુંગરની તળેટીમાં હબાય ગામ આવેલું છે. અહીં પરમ શક્તિ મા વાઘેશ્વરીના બેસણા છે. નવરાત્રી ઉત્સવ દરમિયાન અહીં માની આરાધના કરવા લોકો ભક્તો ઉમટી પડે છે. ચૈત્રી નવરાત્રીમાં આઠમનો મિની મેળો ભરાય છે. આસો નવરાત્રીમાં આઠમ-નોમનો ભવ્ય લોકમેળો ભરાય છે. અલકમલક મનેખ, શ્રદ્ધા પૂર્વક એમાં મ્હાલે છે. ત્યાંની માટી ગરમી, ગળગૂમડ, માટે ઔષધ જેવું કામ કરે છે.
Read Moreગુજરાત ભારતના પશ્ચિમ ભાગે વસેલું સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રાજ્ય છે. તેનું ઇતિહાસ અત્યંત પ્રાચીન, વૈવિધ્યપૂર્ણ અને ગૌરવશાળી રહ્યું છે.
ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે 1 મેએ (1st May) ઉજવવામાં આવે છે.
Anjar Jesal Toral Samadhi: અંજારના સવાસર નાકા પાસે જેસલ તોરલ ની સમાધિ આવેલી છે અને અંજારની અને આજુબાજુના ગ્રામ્ય જનતા તેને પૂજે છે.
Read Moreભુજ આશાપુરા મંદિર વિશેષ: મા આશાપુરા….નામ આવે, ને નતુ મસ્તક થઈ જવાય. માતાના મઢમાં માના બેસણા છે. નવરાત્રિમાં અધધધ પદયાત્રીઓ ઠેકઠેકાણેથી ઉમટી પડે છે. આ બધા દર્શનાર્થીઓ સહુ પ્રથમ ભુજ, મા આશાપુરાના મંદિરે દર્શન કરીને પછી જ આગળ વધે છે.
Read Moreઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા: મહાદેવનું નામ પડે, એટલે પ્રકૃતિનું તાદાત્મ્ય સહેજે અનુભવાય. પાર્વતી એ પ્રકૃતિ…. શિવનો વસવાટ ક્યાં હોય? આમ તો સ્મશાનમાં પણ હોય! પરંતુ આપણે શિવાલયો જોવા જઈએ તો લગભગ ગામને પાદરે મળે. એમ તો દરેક ગામમાં પણ શિવ મંદિર હોય જ, પણ ગામની ભાગોળે પણ, અથવા તો ગામથી સારું એવું દૂર, શિવાલય તો હોય જ છે. એ જ કારણસર શિવમંદિરમાં શાંતિ અને ભક્તિ સાથે પ્રકૃતિ પણ મનને સ્પર્શી જાય છે.
Read Moreપૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા: ધન્ય ધરા ગુજરાતની એ કોલમ અંતર્ગત મારે કચ્છના પ્રવાસન સ્થાન વિશે માહિતી સાથે લોકોને શબ્દ યાત્રા કરાવવાની છે ત્યારે યાત્રાના પહેલા મણકામાં હું આપને માંડવી તાલુકામાં આવેલા તીર્થ સ્થાનની મુલાકાતે લઈ જઈશ. ગુજરાત રાજ્ય એટલે ભારત મા નો જમણો હાથ અને તેનો સૌથી વિશાળ જિલ્લો એટલે કચ્છ. આ પ્રદેશનું નામ કચ્છ કેમ પડ્યું તે વિશે અનેક ધારણાઓ છે; જેમાં કાચબા જેવા આકારને કારણે અથવા કાદવવાળી ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું હોય.
Read More