ડૉ. કૃપેશ ઠક્કર | डॉ. कृपेश ठक्कर | Dr. Krupesh Thacker | Best Indian Artists

ડૉ. કૃપેશ ઠક્કર (હિન્દી: डॉ. कृपेश ठक्कर | અંગ્રેજી: Dr. Krupesh Thacker) ભારતીય ગાયક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, મ્યૂઝિક થેરાપીસ્ટ અને લેખક છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંસ્થાપક છે.

તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના ગિટારિસ્ટ અને લીડ વોકલિસ્ટ પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે. ૨૦૨૬ના ગ્રેમી એવોર્ડ્સ માટે તેમનું સંસ્કૃત આલ્બમ “Sounds Of Sanatan: Vol. 1” ચર્ચામાં રહ્યું છે.

ડૉ. કૃપેશ ઠક્કર | डॉ. कृपेश ठक्कर | Dr. Krupesh Thacker
ડૉ. કૃપેશ ઠક્કર | डॉ. कृपेश ठक्कर

પ્રારંભિક જીવન

ડૉ. કૃપેશ ઠક્કરનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીમાં થયો હતો। તેમણે ઉચ્ચ શિક્ષણ માટે યુનાઈટેડ સ્ટેટ્સમાં યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના એટ ચાર્લોટ (UNCC)માંથી હેલ્થ એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરી.


કારકિર્દી

ડૉ. ઠક્કર સંગીત, સાહિત્ય અને ફિલ્મના ક્ષેત્રમાં સક્રિય છે। તેમણે અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગીતો, ૧૫ પુસ્તકો, ૩ ફિલ્મો અને ૧૮ સંગીત વિડિઓઝમાં સર્જનાત્મક ભૂમિકા નિભાવી છે. તેઓએ “Je Pan Kahish E Sachuj Kahish” (૨૦૧૬) જેવી પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મના નિર્માતા તરીકે કામ કર્યું હતું. તેમની નવી હિન્દી ફિલ્મ “Main Bhi Arjun: Parv” માં તેઓ લેખક, નિર્દેશક, નિર્માતા અને અભિનેતા તરીકે જોડાયેલા છે.


સંગીતકાર તરીકે

ડૉ. કૃપેશ ઠક્કર “Krup Music” લેબલ હેઠળ અનેક સંગીત આલ્બમ્સ રજુ કરી ચૂક્યા છે. તેમના ગીતો Apple Music, Spotify, JioSaavn અને અન્ય વૈશ્વિક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. તેમણે “Family Circus” (૨૦૧૮) ફિલ્મ માટે બોલીવૂડ ગાયક શાન અને “Gujarati Wedding in Goa” માટે જિગરદાન ગઢવી માટે ગીત લખ્યા હતા.


બાહ્ય કડીઓ


ડૉ. કૃપેશ ઠક્કર ના સોશિયલ અકાઉંટ


કૃપેશ ઠક્કર ના સોંગ્સ

વર્ષગીતમૂવીસ/આલ્બમક્રેડિટ્સ
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ગિરધારીકયા છે કાનો?ગાયક, ગીતકાર, સંગીતકાર
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫કરામત મદુરસ્તકમગાયક, ગીતકાર, સંગીતકાર
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ધબકારા ચૂકી જાતુંગાયક, ગીતકાર, સંગીતકાર
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫વાંસડી ના સૂર કૃષ્ણાષ્ટકમગાયક, ગીતકાર, સંગીતકાર
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫થઈ ગયો વૈરાગીગાયક, ગીતકાર, સંગીતકાર
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫કયા છે કાનો ડેડી?ગાયક, ગીતકાર, સંગીતકાર
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ગોવિંદ બોલો હરિગાયક, ગીતકાર, સંગીતકાર
૧૪ ઓગસ્ત ૨૦૧૫જન ગન મન સૂર ગુજરાત કે ૧
જન ગન મન સૂર ગુજરાત કે ૧

ગાયક, અભિનય
૧૪ ઓગસ્ત ૨૦૧૫જન ગન મન સૂર કે જૂનિયર
જન ગન મન સૂર કે જૂનિયર
ગાયક, અભિનય
૧ ઓક્ટોબર ૨૦૧૬હે પ્રભુ પ્રેયરકોમમીટમેન્ટગીતકાર
૧૦ નવેમ્બર ૨૦૧૬નમો કો સલામનમો કો સલામગાયક, ગીતકાર
૧૦ ઓગસ્ટ ૨૦૧૭જન ગણ મન વાચા ઠક્કરજન ગણ મન વાચા ઠક્કરસંગીત ,અભિનય
૭ ડીસેમ્બર ૨૦૧૭મળી નજર જો નજરો થીગુજરાતી વેડિંગ ઇન ગોવાગીતકાર
૧૬ જાન્યુઆરી ૨૦૧૮જન ગણ મન નેશનલ વર્ઝનજન ગણ મન નેશનલ વર્ઝનસંગીત
૧૩ સપ્તેમ્બેર ૨૦૧૮ગણેશ મંત્રગણેશ મંત્રગાયક , સંગીત
૧ ઓક્ટોમ્બર ૨૦૧૮પ્રેમ રંગફેમિલી સર્કસસંગીત
૧૪ નવેમ્બેર ૨૦૧૮જલારામ ધૂન વેર્સન ૧જલારામ ધૂન વેર્સન ૧ગાયક , સંગીત
૨૧ નવેમ્બેર ૨૦૧૮સતનામ વાહેગુરું જપસતનામ વાહેગુરું જપગાયક , સંગીત
૭ માર્ચ ૨૦૧૯હે નમન – સહીદો કો સલામહે નમન – સહીદો કો સલામગાયક , ગીતકાર , અભિનય
૩ અપ્રિલ ૨૦૧૯હે નમન – સહીદો ને સલામહે નમન – સહીદો ને સલામગાયક , ગીતકાર , અભિનય
૧૪ એપ્રિલ ૨૦૧૯શ્રી રામ જય રામ જય જય રામપર્વ – ધ યન્ગેસ્ત સિનગેરસંગીત
હનુમાન મંત્ર ( ધ્રમ મિક્ષ )પર્વ – ધ યન્ગેસ્ત સિનગેરસંગીત
શ્રી રામ જય રામ જય જલારામપર્વ – ધ યન્ગેસ્ત સિનગેરસંગીત
ઓમ હનુમંતે નમઃ (ટ્રાન્સ મિક્ષ )પર્વ – ધ યન્ગેસ્ત સિનગેરસંગીત
શ્રી રામ ધૂન જપ ૧૦૮ વખતપર્વ – ધ યન્ગેસ્ત સિનગેરસંગીત
હનુમાન મંત્ર જપ ૧૦૮ વખતપર્વ – ધ યન્ગેસ્ત સિનગેરસંગીત
૧૬ એપ્રિલ ૨૦૧૯મંગલ ભવન – રામ ધૂનમંગલ ભવન – રામ ધૂનગાયક , અભિનય ,સંગીત
૧ નવેમ્બેર ૨૦૧૯પાપાબાતે અનકહી વિથ ડો. કૃપેશવાર્તાકાર , કવિ ,સંગીત ,દિગ્દર્શક
૧ નવેમ્બેર ૨૦૧૯માંબાતે અનકહી વિથ ડો. કૃપેશવાર્તાકાર , કવિ ,સંગીત ,દિગ્દર્શક
૧ નવેમ્બેર ૨૦૧૯બચપનબાતે અનકહી વિથ ડો. કૃપેશવાર્તાકાર , કવિ ,સંગીત ,દિગ્દર્શક
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦લવ યુ માંલવ યુ માંગાયક , ગીતકાર
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦તું છે ઓ માંતું છે ઓ માંગાયક , ગીતકાર
૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ઓમ નમઃ સિવાય – ટ્રાન્સ મિક્ષઓમ નમઃ સિવાય – ટ્રાન્સ મિક્ષગાયક , સંગીત
૫ એપ્રિલ ૨૦૨૦સ્વામીનારાયણ ધૂનસ્વામીનારાયણ ધૂનગાયક , સંગીત
૨૧ જુલાઈ ૨૦૨૦ઓમ મંત્ર ૧૦૮ વખત એમ્બીયુંનેટ મિક્ષઓમ મંત્ર ૧૦૮ વખત એમ્બીયુંનેટ મિક્ષગાયક , સંગીત
૪ જુન ૨૦૨૦કોરોના વોર્રીઅર એ . બી . સી .કોરોના વોર્રીઅર એ . બી . સી .ગાયક , લેખક , સંગીત
૩૦ જુન ૨૦૨૦ગોકોનગોકોનગાયક , લેખક , સંગીત
૩૦ જુન ૨૦૨૦જન ગણ મન ઇન્તૃમેન્તલજન ગણ મન ઇન્તૃમેન્તલસંગીત
૭ જુલાઈ ૨૦૨૦ઓમ મંત્ર ૧૦૮ વખત – ડ્રોન મિક્ષઓમ મંત્ર ૧૦૮ વખત – ડ્રોન મિક્ષગાયક , સંગીત
૩૦ જુલાઈ ૨૦૨૦લાડલી બેનીલાડલી બેનીગાયક , લેખક , અભિનય ,સંગીત
૭ ઓગસ્ટ ૨૦૨૦જન ગણ મન ૫૨ સેકંડ ઇન્તૃમેન્તલજન ગણ મન ૫૨ સેકંડ ઇન્તૃમેન્તલસંગીત
૧૧ ઓગસ્ટ ૨૦૨૦કાન્હા અનપ્લગડકાન્હા અનપ્લગડગાયક , લેખક ,સંગીત
૧૮ ઓગસ્ટ ૨૦૨૦વક્રતુંડ મહાકાયવક્રતુંડ મહાકાયગાયક , સંગીત
૨૧ ઓગસ્ટ ૨૦૨૦મંગલ મય સબ કર દેનામંગલ મય સબ કર દેનાગાયક, કવિ , સંગીત
૨૯ ઓગસ્ટ ૨૦૨૦ગુરુ મંત્ર કબીર મિક્ષગુરુ મંત્ર કબીર મિક્ષગાયક
૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ઢીંગલીઢીંગલીગાયક ,સંગીત ,કવિ ,અભિનય
૧૫ ઓક્ટોબર ૨૦૨૦કાન્હા મેડલીકાન્હા મેડલીગાયક , સંગીત ,કવિ
૧૭ ઓક્ટોબર ૨૦૨૦કાનો પૂનમ નાકાનો પૂનમ નાગાયક , સંગીત
6 ડીસેમ્બેર ૨૦૨૦જલારામ ધૂન પર્વ ઠક્કરજલારામ ધૂન પર્વ ઠક્કરગાયક , સંગીત , અભિનય
૨6 ડીસેમ્બેર ૨૦૨૦જન ગણ મનધ યન્ગેસ્ત એકટરસંગીત
મંગલ મય સબ કર દેનાગાયક , સંગીત , કવિ
લવ યુ માંગાયક , સંગીત , કવિ
મંગલ ભવન – રામ ધૂનગાયક , સંગીત , કવિ
પ્યારી બહેનગાયક , સંગીત , કવિ
શ્રી રામ જય રામ જય જલારામગાયક , સંગીત ,
તું છે ઓ માંગાયક , સંગીત , કવિ
૨૬ જાન્યુઆરી ૨૦૨૧જન ગણ મન પર્વ ઠક્કરજન ગણ મન પર્વ ઠક્કરસંગીત
૧૨ એપ્રિલ ૨૦૨૧રામ રાખે તેમ રહીએરામ રાખે તેમ રહીએસંગીત , ગાયક
૨૩ એપ્રિલ ૨૦૨૧રામ ધૂન નોનસ્ટોપરામ ધૂન નોનસ્ટોપગાયક , સંગીત
૨૩ એપ્રિલ ૨૦૨૧રામ ધૂન ૧૦૮ વખતરામ ધૂન ૧૦૮ વખતગાયક , સંગીત
૨૬ એપ્રિલ ૨૦૨૧હનુમાન મંત્ર ૧૦૮ વખતહનુમાન મંત્ર ૧૦૮ વખતગાયક , સંગીત
૨૭ એપ્રિલ ૨૦૨૧હનુમાન મંત્ર ડી.જે. મિક્ષહનુમાન મંત્ર ડી.જે. મિક્ષગાયક , સંગીત
૨૦ જુન ૨૦૨૧પપ્પા મારા સુપર મેનપપ્પા મારા સુપર મેનકવિ , અભિનય , સંગીત
૨૩ જુન ૨૦૨૧ગુરુ ગોવિંદ દોઉં ખડેકબીર કે દોહે વોલ. ૧સંગીત , ગાયક
૨૩ જુન ૨૦૨૧ચીડિયા ચુગ ગયી ખેતકબીર કે દોહે વોલ. ૧સંગીત , ગાયક
૨૩ જુન ૨૦૨૧એ તન વિશ કિ બેલરીકબીર કે દોહે વોલ. ૧સંગીત , ગાયક
૨૩ જુન ૨૦૨૧ગુરુ કુમ્હાર શિસ કુંભ હેકબીર કે દોહે વોલ. ૧સંગીત , ગાયક
૨૩ જુન ૨૦૨૧ગુરુ નારાયણ રૂપ હેકબીર કે દોહે વોલ. ૧સંગીત , ગાયક
૧૪ ઓગસ્ટ ૨૦૨૧એ વતન, વંદે માતરમએ વતન, વંદે માતરમકવિ , ગાયક ,સંગીત ,અભિનય
૨૧ ઓગસ્ટ ૨૦૨૧પ્યારી બહેનપ્યારી બહેનગાયક , સંગીત , કવિ
૩ ઓક્ટોબર ૨૦૨૧ગીરધર ( દીયુટ વરઝન )ગીરધર ( દીયુટ વરઝન )ગાયક , સંગીત , કવિ
૮ ઓકટોબર ૨૦૨૧જય આદ્યાશક્તિ – અંબે માં આરતીજય આદ્યાશક્તિ – અંબે માં આરતીગાયક , સંગીત
૩૦ ઓક્ટોબર ૨૦૨૧ગણેશ ગાયત્રી મંત્રગણેશ ગાયત્રી મંત્રગાયક , સંગીત
૧ નવેમ્બર ૨૦૨૧મહાલક્ષ્મી મંત્રમહાલક્ષ્મી મંત્રસંગીત
૧ નવેમ્બર ૨૦૨૧ગણેશ ગાયત્રી મંત્ર ૧૦૮ વખતગણેશ ગાયત્રી મંત્ર ૧૦૮ વખતગાયક , સંગીત
૯ નવેમ્બર ૨૦૨૧જન ગણ મન નેશનલ એન્થમવલ્ડ યન્ગેસ્ત એકટરસંગીત
એ વતન, વંદે માતરમવલ્ડ યંગેસ્ટ એક્ટરસંગીત
લવ યુ માંવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત ,કવિ
મંગલમય સબ કર દેનાવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત ,કવિ ,અભિનય
પ્યારી બહેનવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત ,કવિ ,અભિનય
પપ્પા મારા સુપરમેનવલ્ડ યંગેસ્ટ એક્ટરસંગીત , કવિ, અભિનય
રામ રાખે તેમ રહીએવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત , અભિનય
જલારામ ધૂનવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત
ઢીંગલીવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત , કવિ , અભિનય
તું છે ઓ માવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત , કવિ
લાડલી બેનીવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત , કવિ , અભિનય
મંગલ ભવન – રામ ધૂનવલ્ડ યંગેસ્ટ એક્ટરગાયક , સંગીત , અભિનય
૯ નવેમ્બર ૨૦૨૧મંગલમય સબ કર દેનાડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત , કવિ , અભિનય
વક્રતુંડ મહાકાર્યડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત
ગણેશ ગાયત્રી મંત્રડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત
રામ ધૂનડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત
ગણેશ મંત્રડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત
જલારામ ધૂનડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત , અભિનય
સ્વામિનારાયણ ધૂનડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત
સતનામ વાહેગુરુ જપડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત
હનુમાન મંત્ર ડિ.જે. મિક્સડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત
ઓમ નમઃ સિવાય ટ્રાન્સ મિક્સડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત , કવિ
રામ રાખે તેમ રહીએડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત , કવિ , અભિનય
મંગલ ભવન-રામ ધૂનડિવોનેસનલ હિટ્સ ઓફ વાચા ઠક્કરગાયક , સંગીત , અભિનય
૧૪ ડીસેમ્બર ૨૦૨૧ભાગવત ગિતા અધ્યાય ૧૨ ભક્તિ યોગ ( કિડ્સ વર્ઝન )ભાગવત ગિતા અધ્યાય ૧૨ ભક્તિ યોગ ( કિડ્સ વર્ઝન )સંગીતકાર
૧ જાન્યુઆરી ૨૦૨૨મહાલક્ષ્મી મંત્ર ૧૦૮ વખતમહાલક્ષ્મી મંત્ર ૧૦૮ વખતસંગીતકાર
૨૬ જાન્યુઆરી ૨૦૨૨યે ત્રિરંગા રહેયે ત્રિરંગા રહેસંગીતકાર , કવિ
૩૦ માર્ચ ૨૦૨૨સ્વામિનારાયણ ધૂન ( વર્ઝન ૧ )સ્વામિનારાયણ ધૂન ( વર્ઝન ૧ )ગાયક , સંગીત
૧ મે ૨૦૨૨મારુ ગુજરાત છે – ધન્ય ધરા ગુજરાત નીમારુ ગુજરાત છે – ધન્ય ધરા ગુજરાત નીગાયક , સંગીત , અભિનય
૭ નવેમ્બર ૨૦૨૨સતનામ વાહેગુરુ મંત્રસતનામ વાહેગુરુ મંત્રગાયક , સંગીત , અભિનય
૨૬ ડીસેમ્બર ૨૦૨૨રગુપતિ રાગવ રાજા રામયંગેસ્ટ સિંગર ઇન વર્લ્ડગાયક , સંગીત , અભિનય
ઓમ હનુમંતે નમઃ ( ટ્રાન્સ મિક્સ )ગાયક , સંગીત
શ્રી રામ જય રામ જય જય રામગાયક , સંગીત
મંગલમય સબ કર દેનાગાયક , સંગીત , અભિનય
પ્યારી બહેનગાયક , સંગીત ,અભિનય , કવિ
એ વતન , વંદે માતરમગાયક , સંગીત ,અભિનય , કવિ
જન ગન મનસંગીત
૨૭ ડીસેમ્બર ૨૦૨૨લવ યુ માંબેસ્ટ ઓફ વાચાગાયક , સંગીત ,કવિ
એ વતન, વંદે માતરમગાયક , સંગીત ,અભિનય , કવિ
હે નમન- સહીદો કો સલામગાયક , સંગીત ,અભિનય , કવિ
રગુપતિ રાગવ રાજા રામગાયક , સંગીત ,અભિનય
મંગલમય સબ કર દેનાગાયક , સંગીત ,અભિનય , કવિ
રામ ધૂનગાયક , સંગીત
જન ગન મન વાચા ઠક્કરગાયક , સંગીત ,અભિનય
૨૫ જાન્યુઆરી ૨૦૨૩જન ગન મન નેશનલ એથમ (નેશનલ વર્ઝન )જન ગન મન નેશનલ એથમ (નેશનલ વર્ઝન )સંગીત નિર્દેશક
૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના હુએ જુદાના હુએ જુદાગાયક , સંગીત, નિર્દેશક ,કવિ
૩ માર્ચ ૨૦૨૩યાત્રા નારાયસતું પૂજયન્તે (ફ્રોમ “નારી હે નારાયણી “)યાત્રા નારાયસતું પૂજયન્તે (ફ્રોમ “નારી હે નારાયણી “)ગાયક , સંગીત, નિર્દેશક ,કવિ
૩૦ માર્ચ ૨૦૨૩રગુપતિ રાગવ રાજા રામ ( સૂર ગુજરાત કે વર્ઝન )રગુપતિ રાગવ રાજા રામ ( સૂર ગુજરાત કે વર્ઝન )ગાયક , સંગીત, નિર્દેશક
૧૪ જૂન ૨૦૨૩શ્રી રામ જય રામ જય જય રામધ ક્લબફૂટ વોરિયરસંગીત નિર્દેશક
ઓમ હનુમંતે નમઃ ( ટ્રાન્સ મિક્સ )સંગીત નિર્દેશક
મંગલમય સબ કર દેનાગાયક ,સંગીત નિર્દેશક
યાત્રા નારાયસતું પૂજયન્તે (ફ્રોમ “નારી હે નારાયણી “)ગાયક ,સંગીત નિર્દેશક
રગુપતિ રાગવ રાજા રામગાયક ,સંગીત નિર્દેશક
રામ રાખે તેમ રહીએગાયક ,સંગીત નિર્દેશક
શ્રી રામ જય રામ જય જલારામસંગીત નિર્દેશક
૧૫ ઓગસ્ત ૨૦૨૩જન ગન મન – નેશનલ એથમલવ યુ ભારતસંગીત નિર્દેશક
હે નમન સાહિદો કો સલામગાયક ,સંગીત નિર્દેશક , કવિ
જન ગન મન – નેશનલ એથમ (નેશનલ વર્ઝન )સંગીત નિર્દેશક
એ વતન,વંદે માતરમગાયક , સંગીત નિર્દેશક
જન ગન મનસંગીત, નિર્દેશક ,અભિનય
હે નમન સાહિદો ને સલામસંગીત, નિર્દેશક ,અભિનય , કવિ
જન ગન મન ઇન્સ્ટ્રુમેન્ટલસંગીત નિર્દેશક
૧૯ સેપ્ટેમ્બર ૨૦૨૩વક્રતુંડ મહાકાર્ય ૧૦૮ વખતવક્રતુંડ મહાકાર્ય ૧૦૮ વખતગાયક , સંગીત નિર્દેશક
૨૬ ઓગસ્ત ૨૦૨૪કરામતકરામતસંગીત નિર્દેશક , લેખક , ગાયક
૭ ડીસેમ્બર ૨૦૨૪અર્જુન ઉવાચા થીમ મ્યુજિકમૈં ભી અર્જુનસંગીત નિર્દેશક , લેખક , ગાયક
dr.krupesh thacker’s songs

ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તકો

શીર્ષકભૂમિકાભાષાપ્રકાશન તારીખ
મ્યુઝિક થેરાપી ફોર હોલિસ્ટિક હેલ્થલેખકઅંગ્રેજીFebruary 03, 2025
લેટ ધ મ્યુઝિક હીલ: ધ મ્યુઝિક થેરાપી જર્નીલેખકઅંગ્રેજીFebruary 03, 2025
અર્જુન ઉવાચ: મૈં ભિ અર્જુનલેખકહિન્દીFebruary 03, 2025
અર્જુન ઉવાચ: ધ સ્પિરીચ્યુઅલ જર્નીલેખકઅંગ્રેજીSeptember 07, 2024
અર્જુન ઉવાચ: ચલો શ્યામ બનેલેખકહિન્દીAugust 26, 2024
અર્જુન ઉવાચ: મા જા રૂપલેખકકચ્છીJuly 07, 2024
અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળલેખકગુજરાતીJuly 01, 2024
ના હુએ જુદાલેખકહિન્દી May 25, 2024
અધૂરા પ્રેમની કહાનીલેખકગુજરાતીJanuary 22, 2024
અર્જુન ઉવાચ: ચલો રામ બનેલેખકહિન્દીJanuary 22, 2024
અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રાલેખકકચ્છીDecember 03, 2023
અર્જુન ઉવાચ: ક્યાં છે કાનો?લેખકગુજરાતીDecember 03, 2023
અર્જુન ઉવાચ: મા પર્વલેખકહિન્દીMay 25, 2023
નારી હૈ નારાયણી: યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તેસંયોજક, સહલેખકહિન્દીMarch 03, 2023
અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રાલેખકહિન્દીDecember 03, 2022
બંસરી નાદસંયોજક, સહલેખકગુજરાતીDecember 03, 2022
ક્યાં છે કાનો? લિરિક્સ બુકલેખકગુજરાતીMarch 03, 2021
Dr. Krupesh Thacker’s Books

કૃપેશ ઠક્કર ના શૉસ

શોક્રેડિટવર્ષ
ચાલો રામ બનેસર્જક , લેખક , કલાકાર2019
સૂર ગુજરાત કે (સૂર ગુજરાત ના) સીજન ૨માર્ગદસક , જજ2020
નચ લે સીજન ૧માર્ગદસક , જજ2020
ધ ગ્લોબલ ગુજરાત કેમાર્ગદસક , જજ2020
સૂર ગુજરાત કે (સૂર ગુજરાત ના ) – સીજન ૧માર્ગદસક , જજ2015
સૂર હિન્દુસ્તાન કેમાર્ગદસક , જજ2021
ગીતા જયંતી પર્વ ૨૦૨૨પ્રોજેક્ટ નિયામક ,પરફોર્મર2022
કૃપ મ્યુજિક ફેસ્ટિવલઉત્સવ નિયામક,પરફોર્મર2022
કૃષ્ણ થ્રુ ધ આઇસ ઓફ ડો. કૃપેશ નિયામક,પરફોર્મર2022
શબ્દ વંદના નિયામક,પરફોર્મર2022
કચ્છ ટેલેન્ટ હન્ટસર્જનાત્મક નિયામક,માર્ગદસક2023
કૃપ લિટરેચર ફેસ્ટીવલઉત્સવ નિયામક2024
કછી મિજાજસર્જનાત્મક નિયામક2024
ભવતું સંસ્કૃતમસર્જનાત્મક નિયામક2024
બાતેં અનકહીસર્જનાત્મક નિયામક2024
ગુજરાતી મિજાજસર્જનાત્મક નિયામક2024
ગિફ્ટ ઓફ થોંટસર્જનાત્મક નિયામક2024
અવધિ મિજાજસર્જનાત્મક નિયામક2024
કૃપ મ્યુજિક હિલ્સસર્જનાત્મક નિયામક2024
ગુજરાત ચિલ્ડરેન’સ લિટ ફેસ્ટસર્જનાત્મક નિયામક2024
કછી યુવા કવિ સંમેલનસર્જનાત્મક નિયામક2024
ગીતા જયંતી પર્વ ૨૦૨૪પ્રોજેક્ટ નિયામક ,પરફોર્મર2024
krupesh thacker’s shows

AWARDS

એવૉરર્ડ્સસંસ્થાવર્ષ
સંગીત-સાહિત્ય રતન એવાર્ડઓમકારધામ ધન્યતીર્થ2024
અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવાર્ડઅતુલ્ય વારસો2024

ડૉ. કૃપેશ સમાચારની લિન્કો

  1. ડૉક્ટર કૃપેશ ઠક્કરે વધાર્યું ગુજરાતનું ગૌરવ, તેમના સંસ્કૃત આલ્બમને ગ્રેમી એવોર્ડ 2026 માટે કન્સીડરેશન મળ્યું – ABP Asmita
  2. ગૌરવની ઐતિહાસિક ક્ષણ:કચ્છી ડોક્ટરના સનાતન સંગીતને ગ્રેમી અવોર્ડ્સ 2026માં સ્થાન મળ્યું – દિવ્ય ભાસ્કર
  3. કચ્છ ગુજરાતના ગીતકાર સંગીતકાર ગાયક ડૉ. કૃપેશ ઠક્કર વિશ્વના પ્રતિષ્ઠિતસંગીત ગ્રેમી એવોર્ડ્સ 2026 માટે નિર્ણાયક વોટ આપવા આમંત્રિત થયા – Deshwale.com
  4. કચ્છી ડૉક્ટરે ગ્રેમી એવોર્ડ્ઝમાં કમાલ કરી! જલારામ બાપા, હનુમાન મંત્ર સહિતના ગીતો મચાવી રહ્યા છે ધૂમ – Zee News
  5. કચ્છી તબીબના સંસ્કૃત આલ્બમ, ગીત માટે ગ્રેમી એવોર્ડ્સમાં વિચારણા – કચ્છમિત્ર
  6. માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર: કૃપેશ ઠક્કર – Website
  7. ગીતા જયંતિ નિમિતે ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજુઆત – ગિવ વાચા ફાઉન્ડેશન
  8. રામ નવમીએ ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ પુસ્તકનું વિમોચન – ચિત્રલેખા
  9. ઈન્ટરનેશનલ ડોક્ટર ડે’ વિશેષ:અંજારના તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે, છેલ્લા 7 વર્ષમાં 17 ગુજરાતી અને 1 હિન્દી ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યુ – દિવ્ય ભાસ્કર
  10. કચ્છ યુનિવર્સિટી અને ગિવ વાચા ફાઉન્ડેશન વચ્ચે MOU, સંગીત, ફિલ્મ નિર્માણ ક્ષેત્રે શરૂ કરાશે નવા કોર્સ – Kutch University MOU – ETV Bharat
  11. અંજારથી દેશભરમાં સંગીત ઉપચાર પદ્ધતિનો કરાયો પ્રારંભ – કચ્છમિત્ર
  12. ગીત,ગીતા અને ગિટાર / ગીતા પરની આસ્થાએ જન્મજાત ખામી ધરાવતા પર્વને દોડતો કર્યો, હવે ગિટાર સાથે ગીતાનો ગૂંજારવ કરાવે છે માત્ર 7 વર્ષનો પર્વ – VTV ગુજરાતી
  13. ગીતાના જ્ઞાનનો વિદ્યાર્થીઓ વ્યવહારમાં ઉપયોગ કરી જીવનમાં સફળ થાય – કચ્છમિત્ર
  14. College of Health and Human Services: Department of Epidemiology and Community Health – UNC Charlotte
  15. Je Pan Kahish E Sachuj Kahish – IMDB
  16. Main Bhi Arjun: Parv – Book My Show
  17. Dr. Krupesh Thacker Apple Music Profile
  18. Family Circus Gujarati Movie – Wikipedia
  19. Commitment Gujarati Movie – Wikipedia

SOCIAL WORK

ડૉ. કૃપેશ ઠક્કર Give Vacha Foundation તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સામાજિક સેવા પ્રવૃત્તિઓ કરે છે. Give Vacha Foundationમાં ડૉ. કૃપેશ ઠક્કરે પોતાની ગાયકી અને અભિનય પ્રતિભા સંગઠનની વિવિધ પ્રોજેક્ટ્સ માટે સમર્પિત કરી છે. તેમની Parv Fusion Band દ્વારા તેઓ હાલમાં Global Clubfoot Awareness Parv માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે. તેઓ પોતાના YouTube ચેનલની કમાણી પણ આ કાર્ય માટે દાન કરે છે. તેઓ NGOના કાર્યક્રમોમાં જોડાય છે અને લોકો સાથે સમય વિતાવી તેમની ચહેરા પર સ્મિત લાવવા પ્રયત્ન કરે છે.

ગુંજે ગીતા – ક્લબફૂટ બેબીઝ માટેનું ફંડરેઈઝિંગ શો

Dr. Krupesh Thacker | डॉ. कृपेश ठक्कर | ડૉ. કૃપેશ ઠક્કર 131
Dr. Krupesh Thacker | डॉ. कृपेश ठक्कर | ડૉ. કૃપેશ ઠક્કર 132
Dr. Krupesh Thacker | डॉ. कृपेश ठक्कर | ડૉ. કૃપેશ ઠક્કર 133
વર્ષપ્રોજેક્ટરોલ
2017ક્લબફૂટ અવેરનેસ મન્થ કોન્સેપ્ટ

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.