લેખક-દિગ્દર્શક ડૉ. કૃપેશ ઠક્કરની ફિલ્મ ‘મૈં ભી અર્જુન: પર્વ’ સનાતન મૂલ્યો થકી કરશે વૈશ્વિક સ્તરે ક્લબફૂટ અવેરનેસ | World’s 1st motivational film that spreads Clubfoot Awareness through Bhagavad Gita! | Best Stories 2025
ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયું. જેમાં સંસ્થાના અગ્રણીઓ, ફિલ્મના કલાકારો અને બાળકોને હસ્તે ‘મૈં ભી અર્જુન: પર્વ’ ફિલ્મના પોસ્ટરનું અનાવરણ થયું. સંસ્થા બાળકોમાં જોવા મળતી ક્લબફૂટ નામની જન્મજાત ક્ષતિ માટે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ (જીસીએપી) અભિયાન અંતર્ગત છેલ્લા સાત વર્ષથી જનજાગૃતિના સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કાર્યો કરે છે, ત્યારે અસરગ્રસ્ત અને દિવ્યાંગ લોકોને પ્રેરણા મળે એ ઉદેશ્યથી ક્લબફૂટ વોરિયર બાળ કલાકાર પર્વ ઠક્કરના જીવની પર આધારિત ફિલ્મનું નિર્માણ કરી રહી છે.
Read More