સાહિત્ય

સાહિત્ય

Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

બાળકો દ્વારા સ્થાપિત બાળકો માટેની સંસ્થા ‘પર્વ પબ્લિશિંગ’ ની કચ્છ ખાતે દ્વિતીય વર્ષગાંઠ ઉજવાઇ | Parv Publishing celebrates amazing 2nd anniversary

બાળકો દ્વારા સ્થાપિત ‘પર્વ પબ્લિશિંગ’ પ્રકાશન સંસ્થાની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે કચ્છના બાળ ઉદ્યોગ સાહસિકો આઠ વર્ષીય પર્વ ઠક્કર અને બાર વર્ષીય વાચા ઠક્કર એ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા.

Read More