કાલભૈરવ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય | 5 Steps to Attract Good Luck at Kalashtami |Kaal Bhairav Jayanti Special
કાલભૈરવ જયંતી : આમ તો સનાતન સંસ્કૃતિમાં દરેક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ‘કાલાષ્ટમી’ તરીકે ઉજવાય છે. કારણ કે શિવપુરાણ અનુસાર આ તિથિએ મહાદેવના પાંચમા અવતાર ‘કાલભૈરવ’ નો જન્મ થયો હતો.
Read More