Author: Gujarati Mijaaj Content Desk

Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

માતાના ૧૧ રૂપોની વંદના સાથે 30 દિવસીય “મા પર્વ” નું કચ્છ તેમજ અમેરિકામાં થયું સમાપન | Maa Parv: Mother’s Day Sanatan Way | Best of Maa Parv

ગિવ વાચા ફાઉંડેશન અને કૃપ ગુરુકુલ દ્વારા આયોજિત “મા પર્વ” નું ભવ્ય 30 દિવસીય આયોજન “Mother’s Day, Sanatan Way” થીમ હેઠળ કરવામાં આવ્યું. આ પર્વમાં માતૃત્વના ૧૧ રૂપો ને આધારે વિવિધ પૂજાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કચ્છના વિવિધ શહેરો તેમજ અમેરિકામાં કરવામાં આવ્યું. આ સમગ્ર સંસ્કાર યાત્રાનું પ્રેરણાસ્થાન બન્યું પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ જે લેખક ડૉ. કૃપેશ નયના શશિકાંત નું બેસ્ટ સેલર પુસ્તક છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

નારાયણ સરોવર નો ઇતિહાસ,ફોટા અને વાર્તા | ધન્ય ધરા ગુજરાતની | Best 50 tourist places in Kutch

ધર્મ શાસ્ત્રો અનુસાર ભારતમાં જે પાંચ પવિત્ર સરોવર આવેલા છે તે પૈકી પશ્ચિમે નારાયણ સરોવર આવેલું છે. સમગ્ર કચ્છની જનતા તેના મહત્વ ના કારણે તેને પૂજે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અપરા એકાદશી | अपरा एकादशी | અપરા એકાદશી શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | Apara Ekadashi 2025 Date, Significance, Importance, Story | Best Stories About Culture

અપરા એકાદશી હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રતોમાંની એક છે, જે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવાય છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને રાખવાથી પાપોનો નાશ થાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

હબાય નો ઇતિહાસ, વાર્તા અને ફોટા| ધન્ય ધરા ગુજરાતની | 50 Best Tourist Places in Kutch

કચ્છ જિલ્લા મથક ભુજથી આશરે પચ્ચીસ કિમીના અંતરે હાબા ડુંગરની તળેટીમાં હબાય ગામ આવેલું છે. અહીં પરમ શક્તિ મા વાઘેશ્વરીના બેસણા છે. નવરાત્રી ઉત્સવ દરમિયાન અહીં માની આરાધના કરવા લોકો ભક્તો ઉમટી પડે છે. ચૈત્રી નવરાત્રીમાં આઠમનો મિની મેળો ભરાય છે. આસો નવરાત્રીમાં આઠમ-નોમનો ભવ્ય લોકમેળો ભરાય છે. અલકમલક મનેખ, શ્રદ્ધા પૂર્વક એમાં મ્હાલે છે. ત્યાંની માટી ગરમી, ગળગૂમડ, માટે ઔષધ જેવું કામ કરે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષ

નારદ જયંતી | નારદજી નો જીવન પ્રસંગ | Narada Muni | Narada Jayanti Date, Story, significance | Best 10 Stories About Culture

નારદ જયંતી હિંદુ પરંપરામાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે મહાન ભક્ત, સંગીતકાર અને દૈવી દૂત મહર્ષિ નારદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એકમાત્ર આવા ઋષિ છે જેમણે ત્રિલોકમાં વિહરતા રહીને ભગવાનનું નામ સંકીર્તન કરીને ભક્તિનો પ્રકાશ પ્રસરી પાડ્યો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

બુદ્ધ પૂર્ણિમા | बुद्ध पूर्णिमा | Buddha Purnima Date Importance | Best 10 Stories on Culture

બુદ્ધ પૂર્ણિમા-બૌદ્ધ ધર્મમાં સૌથી પવિત્ર તહેવાર

Read More
ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ચરિત્ર દર્શન (All the Indian Gods)ધર્મ/અધ્યાત્મ

નરસિંહ જયંતી | | नरसिंह जयंती | Narasimha Jayanti | Best 10 Stories on Culture | Vishnu Avtar Story

નરસિંહ જયંતિ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર, નરસિંહ ભગવાનના અવતરણની યાદમાં ઉજવાય છે. આ તહેવાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે, જે સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં આવે છે .

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

સીતા નવમી | सीता नवमी | જાનકી નવમી| Sita Navami | Best 10 Stories on Culture

હિંદુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને “સીતા નવમી” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ માતા સીતાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને “જાનકી નવમી” તરીકે પણ ઓળખાય છે

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: કલમ ગુજરાતનીકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

ગુજરાત સ્થાપના દિવસ | Gujarat Day | Best About Gujarat | 1st May

ગુજરાત ભારતના પશ્ચિમ ભાગે વસેલું સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રાજ્ય છે. તેનું ઇતિહાસ અત્યંત પ્રાચીન, વૈવિધ્યપૂર્ણ અને ગૌરવશાળી રહ્યું છે.
ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે 1 મેએ (1st May) ઉજવવામાં આવે છે.

Read More