અંજાર જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ, વાર્તા અને ફોટા | ધન્ય ધરા ગુજરાતની | Best 50 Tourist Places in Kutch
Anjar Jesal Toral Samadhi: અંજારના સવાસર નાકા પાસે જેસલ તોરલ ની સમાધિ આવેલી છે અને અંજારની અને આજુબાજુના ગ્રામ્ય જનતા તેને પૂજે છે.
Read Moreઆપણો મિજાજ, ગુજરાતી મિજાજ
Stay tuned to Gujarati Mijaaj for Breaking Gujarati News (ગુજરાતી સમાચાર), Top Stories, Trending Topics, Latest Celebrity Interviews, in the field of Entertainment, Literature, Film, Music, Health, Education, Life Style, Religion, Sports and Motivation.
Anjar Jesal Toral Samadhi: અંજારના સવાસર નાકા પાસે જેસલ તોરલ ની સમાધિ આવેલી છે અને અંજારની અને આજુબાજુના ગ્રામ્ય જનતા તેને પૂજે છે.
Read Moreભુજ આશાપુરા મંદિર વિશેષ: મા આશાપુરા….નામ આવે, ને નતુ મસ્તક થઈ જવાય. માતાના મઢમાં માના બેસણા છે. નવરાત્રિમાં અધધધ પદયાત્રીઓ ઠેકઠેકાણેથી ઉમટી પડે છે. આ બધા દર્શનાર્થીઓ સહુ પ્રથમ ભુજ, મા આશાપુરાના મંદિરે દર્શન કરીને પછી જ આગળ વધે છે.
Read Moreજ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજવાય છે ‘ધનુર્માસ’. જે સામાન્ય રીતે 16 ડિસેમ્બરથી શરૂ થઈને 14 જાન્યુઆરી સુધીનો હોય છે. આ માગશર માસ એ વિષ્ણુ ભક્તિ માટે ઉત્તમ છે. પરંતુ આ સમય દરમિયાન માંગલિક કાર્યો થતાં નથી.
Read Moreકચ્છી કલાકાર વાચા ઠક્કરને આંતરરાષ્ટ્રીય ‘શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી.
Read Moreસનાતન ચેમ્પિયન્સ લીગ: સનાતન સંસ્કૃતિ માટે છેલ્લા દસ વર્ષથી વૈશ્વિક સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ ગીતા જયંતી પર્વ અંતર્ગત ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ ની આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાનો કચ્છથી શુભારંભ કર્યો.
Read Moreયો મદ્ ભક્ત સ મે પ્રિયઃ – કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ કૃપ એકેડેમી અંતર્ગત ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી રહેલી વિદ્યાર્થિઓની ટુકડીએ અંજારના કૃપ ગરૂકુલ ખાતે ગીતા જયંતી પર્વના ભાગ રૂપે ‘યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ’ શેરી નાટક દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરી હતી.
Read Moreસનાતન સંસ્કૃતિમાં ભગવાન દત્તાત્રેય ગુરુઓના ગુરુ કહેવાયા છે અને દત્ત ભગવાનની જન્મતિથિ માગશર સુદ પૂનમના ઉજવાતો તહેવાર એટલે ‘દત્ત જયંતી’. આ વર્ષે દત્ત જયંતી 14 મી ડિસેમ્બરે આવે છે. દત્ત જયંતીને દત્તાત્રેય જયંતિ પણ કહેવાય છે.
Read MoreGunje Gita Recitation World Record: હાલમાં ગીતા જયંતી પર્વ નિમિતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ અને કૃપ મ્યુઝિક દ્વારા અંજારના ગોવર્ધન પર્વત ખાતે ‘મૈં ભી અર્જુન’ કાર્યક્રમ યોજાયો.
Read Moreસનાતન ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને અર્પણ કરવું એટલે ‘શ્રાદ્ધ’! અને ભાદરવા મહિનામાં સોળ દિવસ સુધી ઉજવાતો શ્રાદ્ધનો સમૂહ એટલે ‘શ્રાદ્ધ પક્ષ’! આ શ્રાદ્ધ પક્ષના દિવસોને ‘પિતૃતર્પણ ના દિવસો પણ કહે છે. શ્રાદ્ધ પક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવા અમાસ એ પૂર્ણ થાય છે. ‘પર્વ ની પાઠશાળા’ માં આપણે શ્રાદ્ધપક્ષ અને એ વિશેની રોચક વાતો અને કથા જાણીશું.
Read Moreભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. આ વર્ષે 15 સપ્ટેમ્બર ના વામન જયંતી છે.
Read More