Gujarati News (ગુજરાતી સમાચાર)

Stay tuned to Gujarati Mijaaj for Breaking Gujarati News (ગુજરાતી સમાચાર), Top Stories, Trending Topics, Latest Celebrity Interviews, in the field of Entertainment, Literature, Film, Music, Health, Education, Life Style, Religion, Sports and Motivation.

Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ચરિત્ર દર્શન (All the Indian Gods)ગુજરાતી મિજાજ વિશેષ

જલારામ બાપા | Jalaram Bapa | 100 Amazing Facts of Indian God

શ્રી જલારામ બાપા (Jalaram Bapa)નો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમને દિવસે (નવેમ્બર ૧૪, ૧૭૯૯) ના રોજ ગુજરાતના વીરપુર ગામે લોહાણા કુળમાં થયો હતો.

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureGujarati News (ગુજરાતી સમાચાર)ધર્મ/અધ્યાત્મ

લાભ પાંચમ 2024 તારીખ, મહત્વ અને પૂજા વિધિ | Happy Labh Pancham Wishes, Greetings, Messages in Gujarati

‘લાભ પાંચમ’ એટલે દિવાળી પર્વ પછીથી કારતક મહિનાથી શરૂ થતા નવા વર્ષના દિવસોની શૃંખલનો પાંચમો દિવસ. આ વર્ષે લાભ પાંચમ 6 નવેમ્બરે આવે છે. હિન્દુ ધર્મમાં કારતક સુદ પાંચમ ને એ સિવાય ‘લાભ પંચમી’, ‘સૌભાગ્ય પંચમી’ અને ‘લાખેણી પંચમી’ પણ કહેવામાં આવે છે. નવા વર્ષ માટે કોઈ પણ ધંધો, વ્યવસાય કે કાર્ય શરૂ કરવાનો ઉત્તમ દિવસ હોય છે લાભ પાંચમ. કારણ કે તે “લાભાત્ વા, લક્ષણાત્ વા.” એટલે કે લાભ અપાવતી કે લક્ષ્ય અપાવતી પંચમી છે. માટે દિવાળી પર્વ દરમિયાન બંધ થયેલું કામ આ દિવસ થી શરૂ કરવામાં આવે છે. માતા લક્ષ્મી, ગણપતિ બાપા અને તેમના પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ તેમજ પુત્રો શુભ અને લાભ એ આ પર્વના પ્રતીકો છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)

ડૉ. કૃપેશ ઠક્કરને મળ્યો ‘સંગીત-સાહિત્ય રત્ન ઍવોર્ડ’ | Sangeet Sahitya Ratna Award | Best of 2024

ડૉ. કૃપેશ ઠક્કરને મળ્યો ‘સંગીત-સાહિત્ય રત્ન ઍવોર્ડ’ | Sangeet Sahitya Ratna Award

Read More
ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)

બાળકોને પ્રેરણા આપતી કચ્છની બાર વર્ષીય લેખિકા વાચા ઠક્કર ને મળ્યું વિશેષ સન્માન | Karma Foundation | Breaking News 2024

કચ્છની ઝળહળતી બાળ લેખિકા વાચા ઠક્કર ને ગુજરાતની જાણીતી સંસ્થાઓ કર્મા ફાઉન્ડેશન (Karma Foundation) અને ગુજરાતી બુક ક્લબ (Gujarati Book Club) એ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

એક જ પરિવારના ત્રણ કલાકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે મળ્યો ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ’ | Atulya Varso | Breaking News 2024

હાલમાં ગાંધીનગર ખાતે યોજાયેલ ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૪’ (Atulya Varso) માં કલા અને સાહિત્ય થકી સંસ્કૃતિનું સંવર્ધન કરી રહેલા કચ્છના નામી કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર અને તેમના સંતાનો વાચા ઠક્કર અને પર્વ ઠક્કરને આ રાજ્ય કક્ષાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Read More