Author: Gujarati Mijaaj Content Desk

Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

વીર બાળ દિવસ શા માટે અને ક્યારથી ઉજવવામાં આવે છે? | ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના સાહસને શ્રદ્ધાંજલિ | ભક્ત પ્રહલાદ, ધ્રુવ અને અષ્ટાવક્રની કથા: Veer Bal Diwas 2024

દર વર્ષે 26 ડિસેમ્બરના દિવસે શીખોના ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહના શહીદ પુત્રો સાહિબજાદે જોરાવરસિંહ, ફતેહસિંહ, અજીતસિંહ અને જુઝારસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાં ઉજવાય છે ‘વીર બાળ દિવસ’.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અંજાર જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ, વાર્તા અને ફોટા | ધન્ય ધરા ગુજરાતની | Best 50 Tourist Places in Kutch

Anjar Jesal Toral Samadhi: અંજારના સવાસર નાકા પાસે જેસલ તોરલ ની સમાધિ આવેલી છે અને અંજારની અને આજુબાજુના ગ્રામ્ય જનતા તેને પૂજે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ભુજ આશાપુરા મંદિરનો ઇતિહાસ | મંદિરમાં શા માટે માતાજીની બે મૂર્તિઓ છે? | 50 Best Tourist Places in Kutch

ભુજ આશાપુરા મંદિર વિશેષ: મા આશાપુરા….નામ આવે, ને નતુ મસ્તક થઈ જવાય. માતાના મઢમાં માના બેસણા છે. નવરાત્રિમાં અધધધ પદયાત્રીઓ ઠેકઠેકાણેથી ઉમટી પડે છે. આ બધા દર્શનાર્થીઓ સહુ પ્રથમ ભુજ, મા આશાપુરાના મંદિરે દર્શન કરીને પછી જ આગળ વધે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ધનુર્માસનું મહત્વ અને મહિમા | શા માટે ધનુર્માસમાં માંગલિક કાર્યો નથી થતા? | આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી હજારો વર્ષોની પૂજા કરવા સમાન છે | Dhanurmas 2024

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજવાય છે ‘ધનુર્માસ’. જે સામાન્ય રીતે 16 ડિસેમ્બરથી શરૂ થઈને 14 જાન્યુઆરી સુધીનો હોય છે. આ માગશર માસ એ વિષ્ણુ ભક્તિ માટે ઉત્તમ છે. પરંતુ આ સમય દરમિયાન માંગલિક કાર્યો થતાં નથી.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

કચ્છી કલાકાર વાચા ઠક્કરને મુંબઈ ખાતે મળ્યો આંતરરાષ્ટ્રીય ‘શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભા એવોર્ડ’ | Kutchi artist Vacha Thacker received ‘Best Raghuvanshi Child Icon Award’ | Best of 2024

કચ્છી કલાકાર વાચા ઠક્કરને આંતરરાષ્ટ્રીય ‘શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાની કચ્છથી થઈ શરૂઆત | Sanatan Champions League international quiz competition begins from Kutch | Best of 2024

સનાતન ચેમ્પિયન્સ લીગ: સનાતન સંસ્કૃતિ માટે છેલ્લા દસ વર્ષથી વૈશ્વિક સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ ગીતા જયંતી પર્વ અંતર્ગત ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ ની આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાનો કચ્છથી શુભારંભ કર્યો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

‘યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ’ શેરી નાટક દ્વારા કૃપ એકેડેમીની વિદ્યાર્થિનીઓએ કરી ગીતા જયંતીની ઉજવણી | Yo Mad Bhakta Sa Me Priya street play at Gita Jayanti Parv | Best of 2024

યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ – કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ કૃપ એકેડેમી અંતર્ગત ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી રહેલી વિદ્યાર્થિઓની ટુકડીએ અંજારના કૃપ ગરૂકુલ ખાતે ગીતા જયંતી પર્વના ભાગ રૂપે ‘યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ’ શેરી નાટક દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરી હતી.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

દત્તાત્રેય જયંતિ 2024ની તારીખ, મહત્વ, ઇતિહાસ | દત્ત જયંતિ શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓના નામ અને માહિતી | Dattatreya Jayanti history, significance, importance

સનાતન સંસ્કૃતિમાં ભગવાન દત્તાત્રેય ગુરુઓના ગુરુ કહેવાયા છે અને દત્ત ભગવાનની જન્મતિથિ માગશર સુદ પૂનમના ઉજવાતો તહેવાર એટલે ‘દત્ત જયંતી’. આ વર્ષે દત્ત જયંતી 14 મી ડિસેમ્બરે આવે છે. દત્ત જયંતીને દત્તાત્રેય જયંતિ પણ કહેવાય છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)ધર્મ/અધ્યાત્મ

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ ગુરુકુલ એ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ હેઠળ સર્જ્યો ગૂંજે ગીતાનો વિશ્વવિક્રમ | Mega Gunje Gita Recitation World Record 2024 Accomplished!

Gunje Gita Recitation World Record: હાલમાં ગીતા જયંતી પર્વ નિમિતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ અને કૃપ મ્યુઝિક દ્વારા અંજારના ગોવર્ધન પર્વત ખાતે ‘મૈં ભી અર્જુન’ કાર્યક્રમ યોજાયો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

વામન જયંતી નું મહત્વ, ઈતિહાસ, પૂજા વિધિ | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | ભગવાન વામન અને રાજા બલીની પૌરાણિક કથા | Vamana Jayanti importance, history, significance, rituals, puja vidhi

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. આ વર્ષે 15 સપ્ટેમ્બર ના વામન જયંતી છે.

Read More