Author: Gujarati Mijaaj Content Desk

Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu | Maha Kumbh Top Stories 5

અઘોરી સાધુ, મહા કુંભ વિશેષ: મનુષ્યો માટે દુર્લભ એવો દેવતાઓનો પર્વ છે ‘મહાકુંભ’. આ આધ્યાત્મિક ઉત્સવનો લાભ હાલમાં અસંખ્ય લોકો પ્રયાગરાજ ખાતે સંગમમાં ડૂબકી લગાવીને પ્રત્યક્ષ રીતે લઈ રહ્યા છે. તો અન્ય લોકો જ્ઞાન ગંગામાં ઊંડા ઊતરીને લઈ રહ્યા છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance | Maha Kumbh Top Stories 4

હાલમાં પર્વની પાઠશાળામાં મહા કુંભ વિશેષ શ્રેણી અંતર્ગત આપણે દરેક અંકમાં વિવિધ રોચક ચર્ચાઓ કરી રહ્યા છીએ. ગત અંકમાં જ્યારે આપણે નાગા સાધુઓ અને તેમના વિશે વિગતવાર માહિતી મેળવી, ત્યારે મેળામાં અમૃત સ્નાનના પ્રથમ અધિકારી એવા સાધુઓ વિશે જાણી લીધા બાદ આજે આપણે અમૃત સ્નાનની તિથિઓ વિશે વાત કરીશું. જેમાં મકર સંક્રાંતિ બાદ દ્વિતીય સ્નાન ‘મૌની અમાસ’ એટલે ૨૯ જાન્યુઆરી અને તૃતીય સ્નાન ‘વસંત પંચમી’ ૩ જી ફેબ્રુઆરીએ છે. માટે આજે આ બંને દિવસોના મહત્વ વિશે વિસ્તારમાં જાણીશું.  

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu| Maha Kumbh Top Stories 3 | Mind-blowing Facts

નાગા સાધુ (Naga Sadhu): આપણું ૧૪૪ વર્ષ બાદ આવેલા વિરલ મહા કુંભના યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવું પણ સૌભાગ્યની વાત છે. પર્વની પાઠશાળામાં જ્યારે આપણે આ ૪૫ દિવસીય મહા કુંભ પર્વના ઇતિહાસ અને મેળાના અમૃત સ્નાન વિશે જાણ્યું છે ત્યારે આ અંકમાં મેળાના પ્રથમ અધિકારીઓ એટલે કે નાગા સાધુઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું. 

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh? | Best of Maha Kumbh 2

હાલમાં પ્રયાગરાજ ખાતે ‘મહા કુંભ મેળો’ પોષી પૂનમ એટલે કે 13 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. જે મહા શિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરી એમ 45 દિવસ સુધી ચાલવાનો છે. પર્વની પાઠશાળાના ગત અંકમાં આપણે આ મેળા વિશેની માહિતી, રોચક વાતો અને કથા વિશેની ચર્ચા કરી હતી. ત્યારે આ વખતે જાણીશું તેનો ઇતિહાસ, કુંભ મેળાના વિવિધ પ્રકાર અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ અંગેની અન્ય વિશેષ વાતો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મહા કુંભ મેળો 2025 તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | Amazing Unknown Facts about Maha Kumbh Mela Stories 1

મહા કુંભ મેળો: ગુરુનો મકર રાશિમાં પ્રવેશ અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જ ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાય છે ‘કુંભ મેળો’. જે 13 જાન્યુઆરી એટલે કે પોષી પૂનમથી શરૂ થઈને 26 ફેબ્રુઆરી, મહા શિવરાત્રીએ સમાપ્ત થાય છે. આજે પર્વની પાઠશાળામાં આપણે કુંભ મેળો અને તેની વિશેષતાઓ તથા ધાર્મિક મહત્વ, ઇતિહાસ અને પૌરાણિક કથા વિષેની ચર્ચા કરીશું. 

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureGujarati News (ગુજરાતી સમાચાર)મનોરંજન

ક્લબફૂટ અવેરનેસ: ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રીએ ડૉ. કૃપેશની ‘મૈં ભી અર્જુન: પર્વ’ ફિલ્મના પોસ્ટરનું લોકાર્પણ કર્યું | Best of 2025

ક્લબફૂટ અવેરનેસ: ગુજરાત યાત્રા પર નીકળેલા ગ્લોબલ ક્લબફુટ અવેરનેસ પર્વના વૈશ્વિક એમ્બેસેડર કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર, ડૉ. પૂજા ઠક્કર, વિશ્વનો યંગેસ્ટ સિંગર અને ફિલ્મનો મુખ્ય કિરદાર પર્વ ઠક્કર અને યંગેસ્ટ કમ્પોઝર વાચા ઠક્કર, ગાંધીનગર ખાતે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પાસે શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)Interview

લેખક-દિગ્દર્શક ડૉ. કૃપેશ ઠક્કરની ફિલ્મ ‘મૈં ભી અર્જુન: પર્વ’ સનાતન મૂલ્યો થકી કરશે વૈશ્વિક સ્તરે ક્લબફૂટ અવેરનેસ | World’s 1st motivational film that spreads Clubfoot Awareness through Bhagavad Gita! | Best Stories 2025

ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયું. જેમાં સંસ્થાના અગ્રણીઓ, ફિલ્મના કલાકારો અને બાળકોને હસ્તે ‘મૈં ભી અર્જુન: પર્વ’ ફિલ્મના પોસ્ટરનું અનાવરણ થયું. સંસ્થા બાળકોમાં જોવા મળતી ક્લબફૂટ નામની જન્મજાત ક્ષતિ માટે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ (જીસીએપી) અભિયાન અંતર્ગત છેલ્લા સાત વર્ષથી જનજાગૃતિના સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કાર્યો કરે છે, ત્યારે અસરગ્રસ્ત અને દિવ્યાંગ લોકોને પ્રેરણા મળે એ ઉદેશ્યથી ક્લબફૂટ વોરિયર બાળ કલાકાર પર્વ ઠક્કરના જીવની પર આધારિત ફિલ્મનું નિર્માણ કરી રહી છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષ

ચલો રામ બને કાર્યશાળા સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની કચ્છના વિવિધ સ્થળોએ થઈ ઉજવણી | Best of Chalo Ram Bane Workshop 2025

ચલો રામ બને કાર્યશાળા: હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, પર્વ પબ્લિશિંગ તથા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ દ્વારા ચલો રામ બને કાર્યશાળાનું અંજારના કૃપ ગુરુકુલ ખાતે આયોજન થયું. જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી શરૂ થયેલા આ પ્રોજેક્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ. આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ એ ભાગ લીધો અને ગીતકાર, સંગીતકાર અને શિક્ષણવિદ્ ડૉ. કૃપેશ ઠક્કર તથા ફિલ્મ નિર્માતા અને ગુરુકુલની આચાર્યા ડૉ. પૂજા ઠક્કરના નેતૃત્વ હેઠળ ભગવાન રામના ચરિત્ર અધ્યયન સાથે એકાગ્રતા, નિયંત્રણ અને નેતૃત્વ જેવા ગુણો કેળવવાની તાલીમ મેળવી.

Read More
ગુજરાતી મિજાજ વિશેષCultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું તમે જાણો છો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને અલગ છે? | Must Know Uttarayan and Makar Sankranti Facts! | Best of 2025

સૂર્ય નું ‘ઉત્તર’ દિશા તરફ ‘અયન’ એટલે કે ગમન એ ‘ઉત્તરાયણ’ કહેવાય છે. આ સાથે જ સૂર્યનો મકર રાશિમાં થતો પ્રવેશ કહેવાય છે ‘મકર સંક્રાંતિ’. જે દર વર્ષે મોટે ભાગે 14 જાન્યુઆરીના જ આવે છે.  સામાન્ય રીતે જનમાનસ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ માને છે જ્યારે કે બંને અલગ અલગ બાબતો છે. આજે પર્વની પાઠશાળામાં આપણે આ બંને વચ્ચેનો ભેદ તેમજ આ પર્વ સાથે જોડાયેલી રોચક વાતો જાણીશું.  

Read More
ગુજરાતી મિજાજ વિશેષ

ફિલ્મમાં સંગીત કમ્પોઝ કરતી 12 વર્ષીય બાળ કલાકાર વાચા ઠક્કર સાથે એક મુલાકાત | Trending Artist of 2025

વીર બાળ દિવસ (Veer Bal Diwas) ની ઉજવણી થઈ રહી છે. ત્યારે ચાલો દેશભક્તિ ગીતો, સંસ્કૃતિ અને કલા ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ સર કરી હોય એવી એક બાળ કલાકાર વાચા ઠક્કર ની વાત કરીએ. આજના આ ખાસ દિવસે કચ્છની 12 વર્ષીય વાચા એ સૌથી નાની વયની મ્યુઝિક કમ્પોઝર તરીકે જનજાગૃતિના લક્ષ્યથી નિર્માણ પામી રહેલ ફિલ્મમાં પદાર્પણ કર્યું છે.  

Read More