કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)

પર્વની પાઠશાળા (Parv Ni Pathshala) સાપ્તાહિક કોલમમાં ભારતીય તહેવારો તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસો વિશેની માહિતી, કથાઓ અને તથ્યો પ્રકાશિત થાય છે. આ કોલમના લેખક છે ડૉ. કૃપેશ ઠક્કર જે ‘ભગવદ્ ગીતા ફોર લાઇફ’ પુસ્તક શ્રેણીનું આધ્યાત્મિક સાહિત્ય તેમજ ‘ધ લવ ગાથા’ પુસ્તક શ્રેણીના રોમેન્ટિક નોવેલ માટે જાણીતા છે. તેમના સાતથી પણ વધુ પુસ્તકો દેશ વિદેશમાં બેસ્ટસેલર થયા છે. આ ઉપરાંત તેઓ જાણીતા ગીતકાર, સંગીતકાર, નિર્દેશક, દિગ્દર્શક અને મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે સક્રિય છે. આ કોલમના રસપ્રદ લેખો નિયમિત વાંચવા માટે ગુજરાતી મિજાજ સાથે જોડાયેલા રહો.

Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગીતા જયંતીની તારીખ, મહત્વ, પૂજા વિધિ, શુભ મુહુર્ત, કથા અને રોચક તથ્યો | જાણો ગીતા મહાત્મય | Amazing facts about Bhagavad Gita | Gita Jayanti 2024 special

વિશ્વના ઇતિહાસમાં જન્મદિવસ ઉજવાતો હોય એવો એકમાત્ર ગ્રંથ છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. જે દિવસે ભગવાનના શ્રી મુખેથી ગીતા મળી એ દિવસ છે માગસર સુદ એકાદશી જેને આપણે ગીતા જયંતી પર્વ કહીએ છીએ.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | જાણો રક્ષાબંધનનું મહત્વ અને ઈતિહાસ | રાજા બાલી અને માતા લક્ષ્મી | Raksha Bandhan History, Significance, Importance, Rituals

વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

નાગ પંચમી કેમ મનાવવામાં આવે છે? | નાગની પૂજાનું વિશેષ મહત્વ | નાગ પાંચમની રોચક ધાર્મિક કથાઓ | Nag Panchami importance, Puja Vidhi, Niyan, Vrat

શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગ પાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું છે શ્રાવણ મહિનાનો મહિમા? | મહાદેવની પૂજાનું મહત્ત્વ | જાણો શ્રાવણ મહિના સાથે જોડાયેલી ભગવાન શિવની કથા | Shravan Month Importance, Significance, Rituals, Shubh Muhurat, Puja Vidhi

ભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષBlogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)

વિવાહ પંચમી ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? | જાણો વિવાહ પંચમીનું મહત્વ, પૂજા પદ્ધતિ અને કથા | Best Wedding Date is Vivah Panchami 2024

હિન્દુ કેલેન્ડર મુજબ માગશર માસની સુદ પાંચમ એટલે ‘વિવાહ પંચમી’. આ વર્ષે તે ૬ ડિસેમ્બરે આવે છે. આ પંચમી વિવાહ કરવા માટેનો ઉત્તમ મુહૂર્ત મનાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ગુરુ પૂર્ણિમા પર જાણો ગુરુનું મહત્વ | ગુરુપૂર્ણિમા શા માટે ઊજવાય છે? અને ગુરુપૂર્ણિમા ની કથા | Guru Purnima Significance, Rituals, Importance

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

ગૌરી વ્રતની પૂજા વિધિ અને મહિમા | માતા ગૌરીની કથા | Gauri Vrat Katha Pooja Vidhi

માતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

દેવશયની એકાદશી અને ચાતુર્માસની મહિમા અને કથા | ભગવાન વામન અને રાજા બલીની કથા | Chaturmas Significance, Importance, Story | Lord Vishnu Vamana Avatar

અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા એ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

જગન્નાથ મંદિરનો ઈતિહાસ | ભગવાન જગન્નાથની પૌરાણિક કથા | પર્વની પાઠશાળા | Jagannath Temple History, Significance, Story

ઓડીસાના જગન્નાથ પુરીની રથયાત્રા એ ભારતની મુખ્ય રથયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને આખું વર્ષ પૂજયા બાદ અષાઢી બીજને દિવસે તેમને મંદિરથી બાહર લાવી ભગવાન જગન્નાથને નંદીઘોષ, બલરામને તાલધ્વજ અને દેવી સુભદ્રાને પદ્માધ્વજ નામના ભવ્ય રથોમાં બિરાજમાન કરાય છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા અને સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે. જેને ભવ્ય શણગાર દેવાય છે. તેમજ દર વર્ષે નવા રથ બનાવાય છે.

Read More
Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ઉત્પન્ના એકાદશી ક્યારે છે? | ઉત્પન્ના એકાદશીનું મહત્વ, પૂજા વિધિ અને એકાદશી વ્રતની મહિમા | ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની કથા

Utpanna Ekadashi 2024: માગશર વદ એકાદશી એટલે ‘ઉત્પન્ના એકાદશી’. આ વર્ષે તે 26 નવેમ્બરના આવે છે. સનાતન ધર્મ માં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ તો એક વર્ષમાં આશરે ૨૪ એકાદશી આવે છે. જ્યારે અધિક માસ હોય ત્યારે ૨૬ એકાદશીના વ્રત થાય. આજે આપણે પર્વની પાઠશાળામાં ઉત્પન્ન એકાદશીની મહિમા, પૂજા વિધિ અને કથા વિશે ચર્ચા કરીશું.

Read More