વામન જયંતી નું મહત્વ, ઈતિહાસ, પૂજા વિધિ | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | ભગવાન વામન અને રાજા બલીની પૌરાણિક કથા | Vamana Jayanti importance, history, significance, rituals, puja vidhi
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. આ વર્ષે 15 સપ્ટેમ્બર ના વામન જયંતી છે.
Read More