શું તમે જાણો છો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને અલગ છે? | Must Know Uttarayan and Makar Sankranti Facts! | Best of 2025
સૂર્ય નું ‘ઉત્તર’ દિશા તરફ ‘અયન’ એટલે કે ગમન એ ‘ઉત્તરાયણ’ કહેવાય છે. આ સાથે જ સૂર્યનો મકર રાશિમાં થતો પ્રવેશ કહેવાય છે ‘મકર સંક્રાંતિ’. જે દર વર્ષે મોટે ભાગે 14 જાન્યુઆરીના જ આવે છે. સામાન્ય રીતે જનમાનસ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ માને છે જ્યારે કે બંને અલગ અલગ બાબતો છે. આજે પર્વની પાઠશાળામાં આપણે આ બંને વચ્ચેનો ભેદ તેમજ આ પર્વ સાથે જોડાયેલી રોચક વાતો જાણીશું.
Read More