‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાની કચ્છથી થઈ શરૂઆત | Sanatan Champions League international quiz competition begins from Kutch | Best of 2024
સનાતન ચેમ્પિયન્સ લીગ: સનાતન સંસ્કૃતિ માટે છેલ્લા દસ વર્ષથી વૈશ્વિક સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ ગીતા જયંતી પર્વ અંતર્ગત ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ ની આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાનો કચ્છથી શુભારંભ કર્યો.
Read More